Tuesday 9 February 2016

mou


Ø   કાસીન્દ્રા કન્યા  પ્રા. શાળા નું  એમ.ઓં.યુ.  શ્રી  તલક ચંદ  ઝબક બા વિસલપુર  સાર્વજનિક શાળા  સાથે  કરવામાં  આવેલ છે.
Ø   કાસીન્દ્રા  કન્યા શાળાના  આચાર્ય  દ્વારા  વિસલપુર  હાઈસ્કૂલ  ના  આચાર્ય શ્રી ની  પ્રથમ  મુલાકાત  અને  ગ્રીષ્મોત્સવ ના  કાર્ય ક્રમ  માં  હાજર  રહેવાનું  આમંત્રણ  તા-૨૦-૪-૨૦૧૫
Ø  કાસીન્દ્રા કન્યા શાળા  નું   શ્રી  તલક ચંદ  ઝબક બા વિસલપુર  સાર્વજનિક શાળા  સાથે  એમ.ઓં.યુ કરાર   પર  હસ્તાક્ષર  તા-૬-૫-૨૦૧૫
Ø   કાસીન્દ્રા  કન્યા શાળા  ના  આચાર્ય  દ્વારા  શાળા  પ્રવેશ કાર્યક્રમ માં  હાજર રહેવાનું  આમંત્રણ અને  સૌજન્ય  મુલાકાત  તા-૯-૬-૨૦૧૫  એમ.ઓં.યુ સંદર્ભે  ચર્ચા .
Ø  કાસીન્દ્રા  કન્યા શાળા  ના  આચાર્ય  દ્વારા    સૌજન્ય  મુલાકાત  તા-૨૦-૭- -૨૦૧૫  એમ.ઓં.યુ સંદર્ભે  ચર્ચા

No comments:

Post a Comment