Thursday 14 August 2014

NEW





કાસીન્દ્રા  કન્યા  પ્રાથમિક  શાળા      તા- દસક્રોઈ
ભૂમિપૂજન  તા- ૨૧/૧/૨૦૧૬
આજ રોજ  કાસીન્દ્રા  કન્યા શાળા   માટે  નિમાર્ણ   થઇ રહેલ  નવા મકાન નું  ભૂમિ પૂજન  સવારે ૭-૧૫  કલાકે   કાસીન્દ્રા ગામ  ના સરપંચ શ્રી  દિપ્તીબેન  પટેલ   તથા  કાસીન્દ્રા કન્યા શાળાની  બાળાઓ  ના  વરદ  હસ્તે   સંપૂર્ણ  શાસ્ત્રોક્ત  રીતે  કરવામાં  આવ્યું  હતું. જેમાં  શાળા ના આચાર્ય શ્રી  તથા  સ્ટાફ   અને ગામના  વડીલો અને એસ.એમ.સી  ના અધ્યક્ષ તથા  સભ્યો  હાજર  રહ્યા હતા .
     આગામી  સમય મા  શાળાને સંપૂર્ણ  સુવિધા યુક્ત  મકાન  મળવાનું છે  ,જેનો  આનંદ  શાળા  પરિવાર  મા  તથા ગ્રામ જનો  મા  દેખાતો હતો.  

No comments:

Post a Comment