મહાત્મા ગાંધીજીનો અવાજ સાંભળો હિન્દીમાં
કેમ છો મિત્રો?
આપણામાંથી ઘણા લોકો મહાત્મા ગાંધીજીનો અવાજ નહી સાંભળ્યો હોય. અને કદાચ
સાંભળ્યો હશે તો અત્યારે તેમની પાસે ઉપલબ્ધ નહી હોય. તો શાળાના બાળકોને
કે તમારા મિત્રોને મહાત્મા ગાંધીબાપુનો અવાજ સંભળાવી શકો છો.
એમ.પી.થ્રી. ડાઉનલોડ કરો 1
એમ.પી.થ્રી. ડાઉનલોડ કરો 2
No comments:
Post a Comment